ન્યુક્લિઈક એસિડમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    ફોસ્ફેટ $\rightarrow$ બેઈઝ $\rightarrow$ શર્કરા
  • B
    શર્કરા $\rightarrow$ બેઈઝ $\rightarrow$ ન્યુક્લિઓટાઈડ
  • C
    બેઈઝ $\rightarrow$ શર્કરા $\rightarrow$ ફોસ્ફેટ
  • D
    બેઈઝ $\rightarrow$ ફોસ્ફેટ $\rightarrow$ શર્કરા

Explore More

Similar Questions

એડીનોસાઇન એ નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું પ્યુરીન નથી?

$DNA$ ની દ્વિ-શૃંખલામય હેલિક્સ રચનામાં,થાઇમિન કોની સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે?

$RNA$ એ $DNA$ થી અલગ છે કારણ કે $RNA$ માં શું હોય છે?

$DNA$ ના ડબલ હેલિક્સ બંધારણમાં કઈ બે બેઝની જોડીમાં હાઇડ્રોજન બંધ હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo