ગ્લુકોઝના એનોમર્સ એટલે:

  • A
    $C-1$ અને $C-4$ કાર્બન પરના સંરૂપણમાં અલગ પડતા ગ્લુકોઝના સમઘટકો.
  • B
    $D$-ગ્લુકોઝ અને $L$-ગ્લુકોઝનું મિશ્રણ.
  • C
    ગ્લુકોઝના ઈનાન્શીયોમર્સ.
  • D
    કાર્બન એક $(C-1)$ પરના સંરૂપણમાં અલગ પડતા ગ્લુકોઝના સમઘટકો.

Explore More

Similar Questions

કાર્બોહાઇડ્રેટ્સમાં અક્ષર '$D$' શું સૂચવે છે?

ગ્લુકોઝની ઓપન ચેઈન (મુક્ત શૃંખલા) બંધારણ માટેનો પુરાવો પસંદ કરો.

Difficult
View Solution

સુક્રોઝમાં ગ્લાયકોસિડિક બંધ બનાવતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના કાર્બન પરમાણુઓને ઓળખો.

સેલ્યુલોઝનું વધારાના એસિટિક એનહાઇડ્રાઇડ $/$ $H_2SO_4$ (ઉદ્દીપક) સાથે એસિટિલેશન કરવાથી સેલ્યુલોઝ ટ્રાયએસીટેટ મળે છે,જેનું બંધારણ નીચેનામાંથી કયું છે?

ઓસાઝોન (Osazone) નિર્માણમાં ગ્લુકોઝના માત્ર $2$ કાર્બન પરમાણુઓ જ ભાગ લે છે,તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo