જ્યારે આપણે પ્રાથમિક આલ્કેનથી તૃતીયક આલ્કેન (સમઘટક આલ્કેન) તરફ જઈએ છીએ,ત્યારે ઉત્કલનબિંદુ.......

  • A
    ઘટે છે.
  • B
    વધે છે.
  • C
    અચળ રહે છે.
  • D
    નક્કી કરી શકાતું નથી.

Explore More

Similar Questions

$(CH_3)_2CHBr$ $\xrightarrow[(2) CuI]{(1) Li} (A)$ $\xrightarrow{(CH_3)_2CHCH_2Br} B$.
$'B'$ શું છે?

નીચેનામાંથી કયો આલ્કેન વુર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા એક જ આલ્કાઈલ હેલાઈડમાંથી સંશ્લેષિત થાય છે?

અનડેકેન અને ડોડેકેન ના મોલર દળમાં શું તફાવત છે?

નીચેના પૈકી સૌથી સક્રિય આલ્કેન કયો છે?

Difficult
View Solution

$2-$મિથાઈલબ્યુટેનનું પ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન કરવામાં આવે ત્યારે મુખ્ય નીપજ કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo