બેન્ઝિનની ક્લોરિન સાથે પારજાંબલી પ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયામાં જે નીપજ મળે છે તે ...... છે.

  • A
    $CCl_4$
  • B
    $C_6H_5Cl$
  • C
    $C_6H_6Cl_6$
  • D
    $C_6Cl_6$

Explore More

Similar Questions

નાઈટ્રેશન માટે નીચેનામાંથી કયું સૌથી વધુ પ્રતિક્રિયાશીલ છે?

Difficult
View Solution

જ્યારે બેન્ઝિનનું $FeCl_3$ ની હાજરીમાં ક્લોરિનેશન કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ....... છે.

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાં,મુખ્ય નીપજ $Q$ શું છે?

બેન્ઝિન કેવી રીતે મેળવવામાં આવે છે?

નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન સૌથી સરળતાથી સલ્ફોનેશન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo