કયા પ્રક્રિયક દ્વારા $1$-બ્યુટાઈન અને $2$-બ્યુટાઈન વચ્ચે ભેદ પારખી શકાય છે?

  • A
    $CCl_4$ માં બ્રોમીન
  • B
    $H_2$,લીન્ડલર ઉદ્દીપક
  • C
    મંદ $H_2SO_4, HgSO_4$
  • D
    એમોનિકલ $Cu_2Cl_2$ દ્રાવણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $H_2C=C=C=CH_2$ આપે છે?

Difficult
View Solution

એસીટીલીનમાંથી ઇથિલિનનું નિર્માણ એ શેનું ઉદાહરણ છે?

આલ્કાઇન સંયોજનો નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ દર્શાવી શકે છે?

$3$-ઓકટાયનનું સંશ્લેષણ બ્રોમો આલ્કેનમાં સોડિયમ એમાઈડ અને આલ્કાઈનનું મિશ્રણ ઉમેરીને કરવામાં આવે છે. આ બ્રોમો આલ્કેન અને આલ્કાઈન કયા છે?

Difficult
View Solution

$(CH_3)_2CH-C \equiv C-CH_3$ નું ઓઝોનોલિસિસ $(O_3, H_2O)$ ........... આપે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo