બેન્ઝોઇક એસિડને $X$ સાથે અથવા ફિનોલને $Y$ સાથે ગરમ કરતા બેન્ઝિન મળે છે. તો $X$ અને $Y$ અનુક્રમે......

  • A
    સોડાલાઇમ અને ઝીંક ડસ્ટ
  • B
    ઝીંક ડસ્ટ અને સોડાલાઇમ
  • C
    ઝીંક ડસ્ટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ
  • D
    સોડાલાઇમ અને કોપર

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં ખૂટતો પ્રક્રિયક ઓળખો:

નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?

નીચેના સંયોજનોને વધતી જતી એસિડિકતાના ક્રમમાં ગોઠવો:
$(I)$ સાયક્લોહેક્ઝેનોલ
$(II)$ સાયક્લોહેક્ઝાઇલએમાઇન
$(III)$ ફિનોલ

નીચેનામાંથી કયું સંયોજન સૌથી સરળતાથી નાઈટ્રેશન પામે છે?

ફિનોલ $\xrightarrow{Zn \, \text{dust}} X$ $\xrightarrow[Anhyd. \, AlCl_3]{CH_3Cl} Y$ $\xrightarrow{\text{Alkaline } KMnO_4} Z$. ઉપરની પ્રક્રિયામાં $Z$ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo