$40^{\circ}C$ તાપમાને $1,3$-બ્યુટાડાઈનના એક અણુ સાથે $HBr$ નો એક અણુ પ્રક્રિયા કરે ત્યારે કઈ નીપજ મળે છે?

  • A
    $1$-બ્રોમો-$2$-બ્યુટીન (ઉષ્માગતિશાસ્ત્રીય નિયંત્રણ હેઠળ)
  • B
    $3$-બ્રોમો-$1$-બ્યુટીન (ગતિકીય નિયંત્રણ હેઠળ)
  • C
    $1$-બ્રોમો-$2$-બ્યુટીન (ગતિકીય નિયંત્રણ હેઠળ)
  • D
    $3$-બ્રોમો-$1$-બ્યુટીન (ઉષ્માગતિશાસ્ત્રીય નિયંત્રણ હેઠળ)

Explore More

Similar Questions

ઇથીનમાં $C-H$ બંધની બંધ લંબાઇ ...... $pm$ છે.

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?

Difficult
View Solution

આલ્કીન $R-CH=CH_2$ એ $B_2H_6$ સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે અને આલ્કલાઇન હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ઓક્સિડેશન કરવાથી મળતી નીપજ શું છે?

વિધાન $(A)$: પ્રોપીન પર પેરોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન બ્રોમાઇડ ઉમેરતા મુખ્ય નીપજ તરીકે $1-$બ્રોમોપ્રોપેન મળે છે.
કારણ $(R)$: $1-$બ્રોમોપ્રોપેન મુખ્ય નીપજ છે કારણ કે તે સ્થાયી કાર્બોકેટાયન દ્વારા બને છે.

આશ્ચર્યજનક રીતે,નીચે દર્શાવેલ પ્રક્રિયા શાસ્ત્રીય કાર્બોકેટાયન દ્વારા થાય છે. આ પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo