બેન્ઝીનમાં $C-C$ બંધ લંબાઈ ........... છે.

  • A
    $C-C$ એકલ બંધ લંબાઈ કરતા વધારે.
  • B
    $C=C$ દ્વિબંધ લંબાઈ કરતા વધારે.
  • C
    $C=C$ દ્વિબંધ લંબાઈ કરતા ઓછી.
  • D
    $C \equiv C$ ત્રિબંધ લંબાઈ કરતા ઓછી.

Explore More

Similar Questions

રેઝોનન્સ એનર્જી (સંસ્પંદન ઉર્જા) એટલે શું?

નીચેનામાંથી કોની રેઝોનન્સ એનર્જી (સંસ્પંદન ઉર્જા) સૌથી વધુ છે?

$CO_2$ ની સંસ્પંદન રચનાઓ દોરો.

આપેલ સંયોજન માટે વાસ્તવિક બંધારણ અને સૌથી ઓછી ઉર્જા ધરાવતા સંસ્પંદન બંધારણ વચ્ચેની ઉર્જાનો તફાવત એટલે

$S-O$ બંધના ઘટતા $\pi -$ બંધ ક્રમાંકની સાચી સરખામણી પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo