પ્રકાશીય સક્રિય હાઈડ્રોકાર્બન $(X)$ નું ઉદ્દીપકીય હાઈડ્રોજનેશન કરતા પ્રકાશીય નિષ્ક્રિય પદાર્થ $(Y), C_6H_{14}$ મળે છે. હાઈડ્રોકાર્બન $(X)$ કયો છે?

  • A
    $3$-મિથાઈલ-$1$-પેન્ટીન
  • B
    $3$-મિથાઈલ-$2$-પેન્ટીન
  • C
    $2$-મિથાઈલ-$1$-બ્યુટીન
  • D
    $3$-મિથાઈલસાયક્લોપેન્ટીન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં,આલ્કીન સંયોજન $B$ આપે છે.
$CH_3-CH=CH-CH_3$ $\xrightarrow{O_3} A$ $\xrightarrow[Zn]{H_2O} B$
સંયોજન $B$ શું છે?

$A$ અને $B$ અનુક્રમે શું છે:
$A \xrightarrow[(2) Zn-H_2O]{(1) O_3} \text{ઈથેન-}1,2\text{-ડાયકાર્બાલ્ડિહાઈડ} + \text{ગ્લાયોક્સલ}$
$B \xrightarrow[(2) Zn-H_2O]{(1) O_3} 5\text{-ઓક્સોહેક્ઝેનાલ}$

બ્યુટ$-2-$ઈન ની આલ્કલાઇન $KMnO_4$ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરી એસિડિફિકેશન કરતા શું મળે છે?

ડાલડા તેલમાંથી શેના દ્વારા તૈયાર કરવામાં આવે છે?

આમાંથી કયું એન્ટી-માર્કોવનીકોવના નિયમનું પાલન કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo