$1$-ક્લોરોબ્યુટેન ની આલ્કોહોલીક પોટાશ $(KOH)$ સાથે પ્રક્રિયા કરતા કઈ નીપજ મળે છે?

  • A
    $1$-બ્યુટીન
  • B
    $1$-બ્યુટેનોલ
  • C
    $2$-બ્યુટીન
  • D
    $2$-બ્યુટેનોલ

Explore More

Similar Questions

નીચેનામાંથી આલ્કોહોલિક $KOH$ પ્રત્યે સૌથી વધુ સક્રિય કયું છે?

$SN^1$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સૌથી વધુ સક્રિય હશે?

શુદ્ધ $CHCl_3$ અને શુદ્ધ $CHI_3$ ને નીચેનામાંથી કોના દ્વારા અલગ પાડી શકાય છે?

નીચેનામાંથી કયું સંયોજન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવતું નથી?

$3$-ફિનાઈલ પ્રોપીન પર $HBr$ સાથે પ્રક્રિયા કરતા મુખ્ય નીપજ શું મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo