$R - CH_2 - CCl_2 - R \xrightarrow{?} R - C \equiv C - R$ પ્રક્રિયા માટે યોગ્ય પ્રક્રિયક........ છે.

  • A
    $Na$
  • B
    $NaNH_2$ અથવા $alc. KOH$
  • C
    $KOH$ (આલ્કોહોલિક)
  • D
    $Zn$

Explore More

Similar Questions

હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન પરમાણુ અને અન્ય કાર્બન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ શેમાં ન્યૂનતમ હોય છે?

$CH_3CH_2CH_2I$ $\xrightarrow{alc. KOH} A$ $\xrightarrow{Br_2} B$ $\xrightarrow{NaNH_2 / NH_3} C$ પ્રક્રિયામાં $C$ શું છે?

Difficult
View Solution

$HCl$ અને કોની પ્રક્રિયા દ્વારા ઇથિલીડીન ડાયક્લોરાઇડ બનાવી શકાય છે?

જ્યારે કેલ્શિયમ કાર્બાઇડની પ્રક્રિયા ભારે પાણી સાથે કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કઈ નીપજ(ઓ) બનશે?
$I$. $CD_4$
$II$. $C_2D_2$
$III$. $Ca(OD)_2$
$IV$. $Ca_2 \cdot D_2O$

$1,2$-ડાયબ્રોમો ઇથેનની આલ્કોહોલિક પોટાશ સાથેની પ્રક્રિયાથી....... મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo