બેન્ઝિનની ક્લોરોફોર્મ સાથેની ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

  • A
    $C_6H_5CHCl_2$
  • B
    $(C_6H_5)_2CHCl$
  • C
    $(C_6H_5)_3CH$
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા યોજનામાં,$X, Y$ અને $Z$ અનુક્રમે શું છે?

ઉપરની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો. $151 \ g$ $2-$બ્રોમોપેન્ટેન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. મુખ્ય નીપજ $P$ ની પ્રાપ્તિ (yield) $80 \%$ છે જ્યારે $Q$ ની પ્રાપ્તિ $100 \%$ છે. મળતી નીપજ $Q$ નું દળ $........ \ g$ છે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $H: 1, C: 12, Br: 80$)

અણુસૂત્ર $C_2BrClFI$ ધરાવતા પદાર્થ માટે સમઘટકોની સંખ્યા કેટલી થાય છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$A$. $ROH + SOCl_2 \rightarrow$ $P$. ડાર્ઝન પ્રક્રિયા
$B$. $RX (Cl, Br) + NaI \rightarrow$ $Q$. ફિંકલસ્ટીન પ્રક્રિયા
$C$. $RX (Cl, Br) + AgF \rightarrow$ $R$. સ્વાર્ટ્સ પ્રક્રિયા
$D$. $ArX + RX + Na \rightarrow$ $S$. વુર્ટ્ઝ-ફિટિંગ પ્રક્રિયા

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં,
$Br-CH_2-CH(Br)-Ph$ $\xrightarrow[2. NaNH_2]{1. Alc. KOH} X$ $\xrightarrow[4. Conc. HNO_3/H_2SO_4]{3. HgSO_4/dil. H_2SO_4, Heat} Y$
$X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo