નીચેના પૈકી કયા સંયોજનમાં રહેલ કાર્બન $sp$ તેમજ $sp^2$ સંકરણ ધરાવે છે?

  • A
    પ્રોપિન
  • B
    પ્રોપાઇન
  • C
    પ્રોપાડાઇન
  • D
    આમાંથી એકપણ નહિ

Explore More

Similar Questions

$CH_3-CH=C=CH-CH_3$ માં $C_2$ અને $C_3$ નું સંકરણ શું છે?

$CH \equiv C - CH = CH_2$ અણુમાં,$C - C$ સિંગલ બોન્ડનું સંકરણ શું છે?

$P$ અને $Q$ માં કાર્બન-$2$ નું સંકરણ અનુક્રમે શું છે?

આપેલ સંયોજનમાં $C_1$ અને $C_2$ કાર્બન દ્વારા દર્શાવવામાં આવતું સંકરણ અનુક્રમે શું છે? $OHC-CH=CH-CH_2-COOCH_3$

નીચે આપેલા સંયોજનમાં દરેક કાર્બનનું સંકરણ અનુક્રમે શું છે:
$CH_3-C(=O)-CH_2-CN$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo