એલિંગહામ આકૃતિ મુજબ,નીચા તાપમાને $C$ નું $CO$ માં ઓક્સિડેશન નીચેનામાંથી કોના રિડક્શન માટે ઉપયોગી છે?

  • A
    $Al_2O_3$
  • B
    $Cu_2O$
  • C
    $MgO$
  • D
    $ZnO$

Explore More

Similar Questions

કૉલમ $I$ માં આપેલી નિષ્કર્ષણ પ્રક્રિયાઓને કૉલમ $II$ માં આપેલી ધાતુઓ સાથે જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$A$. સ્વ-રિડક્શન $P$. લેડ
$B$. કાર્બન રિડક્શન $Q$. સિલ્વર
$C$. સંકીર્ણ નિર્માણ અને ધાતુ દ્વારા વિસ્થાપન $R$. કોપર
$D$. આયોડાઇડનું વિઘટન $S$. બોરોન

$Cr$ અને $Mn$ મેળવવા માટે કાર્બન રિડક્શનનો ઉપયોગ થતો નથી કારણ કે

ધાતુને યોગ્ય રાસાયણિક પ્રક્રિયકમાં ઓગાળીને ત્યારબાદ વધુ વિદ્યુત-ધન ધાતુ દ્વારા ધાતુના અવક્ષેપન દ્વારા ધાતુને અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

કોપર સલ્ફેટ વ્યાપારી ધોરણે કોપરના ટુકડાઓમાંથી કેવી રીતે બનાવવામાં આવે છે?

કૉપર પાઇરાઇટ્સમાંથી $Cu$ મેળવવાની વિધિમાં બનતા સ્લેગનું રાસાયણિક સંઘટન ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo