ખનીજનાં શુદ્ધીકરણ માટેની ફીણપ્લવન પદ્ધતિમાં ખનીજના કણો શા માટે તરતા હોય છે?

  • A
    તેઓ વજનમાં હલકા હોવાથી.
  • B
    તેમની સપાટી પાણી વડે ભીંજાતી નથી.
  • C
    તેઓ અદ્રાવ્ય હોવાથી.
  • D
    તે વીજભારિત થઈ શકતા હોવાથી.

Explore More

Similar Questions

એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં લીચિંગ (leaching) નું મહત્વ શું છે?

$Ag_2S$ નું નિક્ષાલન (leaching) તેના મંદ દ્રાવણ સાથે ગરમ કરીને કરવામાં આવે છે:

અયસ્ક (કાચી ધાતુ)ના સંકેન્દ્રીકરણ માટે વપરાતી વિવિધ પદ્ધતિઓ કઈ છે?

કોલમ $I$ માં અયસ્કના સંકેન્દ્રણની પદ્ધતિને કોલમ $II$ માં રહેલી અયસ્ક સાથે જોડો.
$I$ (પદ્ધતિ) $II$ (અયસ્ક)
$(I)$ ચુંબકીય અલગીકરણ $a. Cu_2S$
$(II)$ ફીણ પ્લવન $b. FeCr_2O_4$
$(III)$ ગુરુત્વીય અલગીકરણ $c. Al_2(SiO_3)_3$

નીચેનામાંથી કઈ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ ફીણપ્લવન પદ્ધતિ દ્વારા થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo