કઈ ધાતુકર્મ વિધિમાં ધાતુ પિગલીત અવસ્થામાં મળે છે?

  • A
    સ્મેલ્ટિંગ
  • B
    રોસ્ટિંગ
  • C
    કેલ્શિનેશન
  • D
    ફીણ ઉપ્લવન

Explore More

Similar Questions

એલિંગહામ આકૃતિ એ $X$ વિરુદ્ધ $Y$ નો આલેખ છે. $X$ અને $Y$ શું છે?

ઇલેક્ટ્રોકેમિકલ પદ્ધતિ દ્વારા ધાતુઓના નિષ્કર્ષણ દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?

એલ્યુમિનિયમના વિદ્યુતવિભાજન ઉત્પાદન માટે,$(i)$ કેથોડ અને $(ii)$ એનોડ શેના બનેલા હોય છે?

એવી સ્થિતિ સૂચવો કે જેના હેઠળ મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરી શકે. બે સમીકરણો નીચે મુજબ છે:
$(a)$ $\frac{4}{3} Al + O_2 \rightarrow \frac{2}{3} Al_2O_3$
$(b)$ $2 Mg + O_2 \rightarrow 2 MgO$

આર્જેંન્ટાઇટમાંથી $Ag$ મેળવવા માટેની સાઇનાઇડ પ્રક્રિયામાં ઓક્સિડેશન કર્તા અને રિડક્શન કર્તા તરીકે અનુક્રમે ...... વપરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo