$Smelting$ (પ્રદ્રાવણ) શબ્દ એવી પદ્ધતિ માટે વાપરવામાં આવે છે,કે જેમાં ......

  • A
    કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં તપાવવામાં આવે છે.
  • B
    કાચી ધાતુ ઠંડી રાખવામાં આવે છે.
  • C
    કાચી ધાતુને હવાની હાજરીમાં તપાવવામાં આવે છે.
  • D
    કાચી ધાતુને પીગાળવામાં આવે છે.

Explore More

Similar Questions

ઓક્સાઈડ $(Al_2O_3)$ માંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ......દ્વારા થાય છે.

'કાસ્ટ આયર્ન' (ઘડતર લોખંડ) એ 'પિગ આયર્ન' (કાચું લોખંડ) થી કેવી રીતે અલગ છે?

ઝિંકની ધાતુશાસ્ત્રમાં,ઝિંક સલ્ફાઇડના ભૂંજન અને રિડક્શનથી મેળવેલ ઝિંક ડસ્ટમાં થોડું $ZnO$ હોય છે. તેને કેવી રીતે દૂર કરવામાં આવે છે?

વિધાન $(A)$ $Mg$ એ $1350^{\circ} C$ થી ઉપર $Al_2O_3$ નું રિડક્શન કરી શકે છે.
વિધાન $(B)$ $Al$ એ $1350^{\circ} C$ થી નીચે $MgO$ નું રિડક્શન કરી શકે છે.
સાચો જવાબ છે

આ આલેખ બે પ્રતિક્રિયાઓ માટે $- \ln K_p$ વિરુદ્ધ તાપમાનમાં ફેરફાર દર્શાવે છે:
$M_{(s)} + \frac{1}{2} O_{2(g)} \to MO_{(s)}$ અને $C_{(s)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{(g)}$
સાચું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo