કયો કાર્બોકેટાયન સૌથી ઓછો સ્થિર છે?

  • A
    $H_3C^+$
  • B
    $(CH_3)_3C^+$
  • C
    $(CH_3)_2CH^+$
  • D
    $CH_2=CH-CH_2^+$

Explore More

Similar Questions

ઈથાઈલ કાર્બોકેટાયનમાં ખાલી $p$-ઓર્બિટલ સાથે ઓવરલેપ (અતિવ્યાપન) માટે કેટલા કાર્બન-હાઈડ્રોજન બંધ ઓર્બિટલ્સ ઉપલબ્ધ છે?

નીચેની પ્રક્રિયામાં નીચેનામાંથી કયું મધ્યવર્તી સંયોજન બનવાની અપેક્ષા નથી?

નીચેના કાર્બોકેટાયન્સ પૈકી:
$(I)$ $Ph_{2}\stackrel{+}{C} CH_{2} Me$
$(II)$ $Ph CH_{2} CH_{2} \stackrel{+}{C} HPh$
$(III)$ $Ph_{2} CH \stackrel{+}{C} HMe$
$(IV)$ $Ph_{2} C(Me) \stackrel{+}{C} H_{2}$
સ્થિરતાનો ક્રમ કયો છે?

સહસંયોજક બંધનું હોમોલિટીક વિભાજન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. અથવા,બંધ વિભાજન અને મધ્યવર્તી મુક્ત મુલક (free radical) વિશે લખો.

$1^{\circ}, 2^{\circ}, 3^{\circ}$ અને $\overset{\oplus}{C}H_3$ કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo