પ્રાથમિક એમાઈનમાં એમિનો સમૂહ $(-NH_2)$ કયા પ્રકારના કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે?

  • A
    માત્ર પ્રાથમિક કાર્બન પરમાણુ
  • B
    માત્ર દ્વિતીયક કાર્બન પરમાણુ
  • C
    માત્ર તૃતીયક કાર્બન પરમાણુ
  • D
    પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક કાર્બન પરમાણુ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાથમિક એમાઈન નથી?

$CH_2 = CH - CH_2NHCH_3$ કયા પ્રકારનું એમાઈન સંયોજન છે?

તૃતીયક બ્યુટાઇલ એમાઇન એ .......... છે.

નીચેના સંયોજનનું $IUPAC$ નામ શું છે?
$CH_3 - N(CH_3) - C(CH_3)(C_2H_5) - CH_2 - CH_3$

એમાઈન સંયોજનોના સામાન્ય નામ અને $IUPAC$ નામ યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo