$2$-ફલોરોઈથેનોલના ત્રણ મુખ્ય કન્ફોમર્સ (દા.ત. ઈકલિપ્સ,એન્ટી,ગોચ) માટે સ્થિરતાનો વધતો ક્રમ કયો છે?

  • A
    ગોચ,ઈકલિપ્સ,એન્ટી
  • B
    ઈકલિપ્સ,એન્ટી,ગોચ
  • C
    એન્ટી,ગોચ,ઈકલિપ્સ
  • D
    ઈકલિપ્સ,ગોચ,એન્ટી

Explore More

Similar Questions

આપેલા સંયોજનોને તેમની સ્થિતિ ઊર્જાના ઘટતા ક્રમમાં ગોઠવો:

Difficult
View Solution

નીચે દર્શાવેલ ન્યુમેન પ્રક્ષેપણ (Newman projection) ને શું કહેવામાં આવે છે?

ઈથેનના નીચે આપેલા ન્યુમેન પ્રક્ષેપણ (Newman projection) માં,$H'$ અને $H''$ વચ્ચેનો ડાયહેડ્રલ ખૂણો $......^\circ$ છે. ($^\circ$ માં)

$C_2H_6$ ના staggered conformation માં $H-C-C-H$ બંધો વચ્ચેનો દ્રિતલીય ખૂણો (dihedral angle) ....$^o$ હોય છે.

Difficult
View Solution

$3$-હાઇડ્રોક્સીપ્રોપેનાલના સૌથી સ્થાયી સંરૂપણનું ન્યુમેન પ્રક્ષેપણ સૂત્ર ગોશ $(gauche)$ છે. તે કોના કારણે સ્થાયી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo