નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?
$\begin{array}{c} H \\ | \\ CH_3-C=C-CH_3 \\ | \\ CH_2CH_3 \end{array}$

  • A
    $2-$ઈથાઈલ$-2-$બ્યુટીન
  • B
    $3-$ઈથાઈલ$-2$-બ્યુટીન
  • C
    $3-$મિથાઈલ$-3-$પેન્ટીન
  • D
    $3-$મિથાઈલ$-2-$પેન્ટીન

Explore More

Similar Questions

આપેલ સંયોજનનું $IUPAC$ નામ જણાવો.

Difficult
View Solution

સંયોજન $C_2H_5-O-CH(CH_3)_2$ નું $IUPAC$ નામ શું છે?

આઈસોબ્યુટાઈલ,આઈસોપ્રોપાઈલ અને આઈસોપેન્ટાઈલ સમૂહની સંરચનાઓ આપો.

નીચેના વિધાનો માટે ખરાં કે ખોટાં જણાવો:
$(i)$ એનિસોલનું આણ્વીય સૂત્ર: $C_6H_5OCH_3$.
$(ii)$ એસિટોન એ $CH_3COCH_3$ નું સામાન્ય નામ છે.
$(iii)$ બેન્ઝીનનું આણ્વીય સૂત્ર $C_6H_6$ છે.
$(iv)$ $C_2H_6$ નું સૂત્ર મિથેન છે.
$(v)$ પેન્ટેન અને પ્રોપેનનું સૂત્ર અનુક્રમે $C_5H_{12}$ અને $C_3H_8$ છે.

સંયોજન $CH_2(OH)-CH(OH)-CH_2(OH)$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo