નીચેનામાંથી કયા સંયોજનનું નામ $IUPAC$ નિયમો મુજબ નથી?

  • A
    $CH_3-CH(OH)-CH(CH_3)_2$: $3-$મિથાઈલબ્યુટેન$-2-$ઓલ
  • B
    $CH_3-C \equiv C-CH(CH_3)_2$: $4-$મિથાઈલપેન્ટ$-2-$આઈન
  • C
    $CH_3-CH_2-C(=CH_2)-CH_2-CH_3$: $2-$ઈથાઈલબ્યુટ$-1-$ઈન
  • D
    $CH_3-CH_2-CH_2-CH(CH_2CH_3)-CH(CH_3)-CH_2CH_3$: $3-$મિથાઈલ$-4-$ઈથાઈલહેપ્ટેન

Explore More

Similar Questions

$CH_2=CH-CH(CH_3)_2$ નું $IUPAC$ નામ શું છે?

$CH_3-C \equiv C-CH(CH_3)_2$ સંયોજનનું $IUPAC$ નામ આપો.

$IUPAC$ નામકરણ પદ્ધતિ મુજબ $ClH_2C-C(Br)=C(Br)-CH_2Cl$ નું નામ શું છે?

નીચેના સંયોજનોના બંધારણ દોરો:
$(a)$ $3, 4-$ડાયમિથાઈલહેક્ઝેન
$(b)$ $4, 5-$ડાયઈથાઈલ$-5-$મિથાઈલનોનેન
$(c)$ મિથાઈલસાયક્લોપેન્ટેન
$(d)$ $1, 3, 5-$ટ્રાયઈથાઈલસાયક્લોહેક્ઝેન
$(e)$ બ્યુટા$-1, 3-$ડાઈઈન
$(f)$ બ્યુટા$-1, 3-$ડાઈઆઈન
$(g)$ હેક્ઝા$-1, 3-$ડાઈઈન$-5-$આઈન

નીચે આપેલા સંયોજનના $IUPAC$ નામકરણ દરમિયાન સૌથી લાંબી શૃંખલામાં કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo