નીચેનામાંથી કયું ઈથાઈલ એસિટેટ $(CH_3COOCH_2CH_3)$ નું ક્રિયાશીલ સમઘટક નથી?

  • A
    $4$-હાઈડ્રોક્સિ બ્યુટેનોન
  • B
    $3$-હાઈડ્રોક્સિ બ્યુટેનાલ
  • C
    બ્યુટેન-$2,3$-ડાયોલ
  • D
    આઈસો બ્યુટીરીક એસિડ

Explore More

Similar Questions

આણ્વિય સૂત્ર $C_4H_8F_2$ માટે શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$C_3H_6O$ ના બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $(I) :$ $CH_3CH=CHCH_3$ અને $cyclobutane$ એ સમઘટકીય સંયોજનો છે.
વિધાન $(II) :$ $CH_3CH_2CH_2CH_2NH_2$ અને $(CH_3CH_2)_2NH$ એ ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

$C_{4}H_{10}O$ માટે શક્ય મેટામર્સની સંખ્યા કેટલી છે?

નીચે આપેલા બે સંયોજનો શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo