નીચેનામાંથી કઈ જોડી અવકાશીય સમઘટકતા (Stereoisomerism) દર્શાવે છે?

  • A
    શૃંખલા સમઘટકતા અને સંરૂપણ સમઘટકતા
  • B
    બંધારણીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા
  • C
    ચલરૂપકતા અને ભૌમિતિક સમઘટકતા
  • D
    પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા

Explore More

Similar Questions

$C_5H_{10}$ આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન માટે શક્ય ચક્રીય બંધારણીય તેમજ સ્ટીરિયો આઈસોમર્સની કુલ સંખ્યા કેટલી છે?

$Cahn-Ingold-Prelog$ ક્રમ નિયમો અનુસાર,આપેલા સમૂહો માટે અગ્રતાનો સાચો ક્રમ કયો છે?

$X$ અને $Y$ એ $C_5H_9Cl$ અણુસૂત્ર ધરાવતા પ્રકાશીય સક્રિય સમઘટકો છે. જ્યારે $1 \ mole$ $H_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે $X$ પ્રકાશીય નિષ્ક્રિય સંયોજન $Z$ માં રૂપાંતરિત થાય છે,પરંતુ $Y$ પ્રકાશીય સક્રિય સંયોજન $P$ આપે છે. $X$ અને $Y$ ના બંધારણો અનુક્રમે કયા છે?

કયો કાર્બોકેટાયન મધ્યવર્તી તરીકે બનવાની શક્યતા સૌથી ઓછી છે?

$C_4H_7Cl$ આણ્વિય સૂત્ર ધરાવતા એસાઇક્લિક આઇસોમર્સ (સ્ટીરિયોઆઇસોમર્સ સહિત) ની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo