આયોનિક ઘટકોને વીજભારના પ્રકિર્ણન (dispersal) દ્વારા સ્થિર કરી શકાય છે. નીચેનામાંથી કયો કાર્બોક્સિલેટ આયન સૌથી વધુ સ્થિર છે?

  • A
    $CH_3-COO^-$
  • B
    $Cl-CH_2-COO^-$
  • C
    $F-CH_2-COO^-$
  • D
    $F_2CH-COO^-$

Explore More

Similar Questions

આપેલા સંયોજનો માટે એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?
$I$: $p$-નાઈટ્રોફિનોલ
$II$: બેન્ઝોઈક એસિડ
$III$: $p$-ટોલ્યુઈક એસિડ
$IV$: $p$-ક્રેસોલ

$X \xrightarrow{PCl_5} C_2 H_5 Cl$
$Y \xrightarrow{PCl_5} CH_3 COCl$
$X$ અને $Y$ શું છે?

$CH_3COOH$ ની $PCl_5$ સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં અનુક્રમે $X, Y$ અને $Z$ ઓળખો:
$CH_3COOH \xrightarrow[(ii) \Delta]{(i) NH_3} CH_3CONH_2 \xrightarrow[Pyridine / 343 \ K]{(iii) C_6H_5SO_2Cl} X + Y + Z$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સાયનાઈડ મુખ્ય નીપજ તરીકે પ્રાપ્ત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo