સંકીર્ણ આયનો $[Co(NH_3)_5(NO_2)]^{2+}$ અને $[Co(NH_3)_5(ONO)]^{2+}$ ને શું કહેવાય છે?

  • A
    આયનીકરણ સમઘટકો
  • B
    લીન્કેજ સમઘટકો
  • C
    સવર્ગ સમઘટકો
  • D
    ભૌમિતિક સમઘટકો

Explore More

Similar Questions

ચુંબકીય ચાકમાત્રા (Magnetic moment) શેમાં દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રતિચુંબકીય (diamagnetic) છે?

સમાન પ્રકારની આઈસોમેરિઝમ (સમઘટકતા) દર્શાવતી કોઓર્ડિનેશન સંકિર્ણો/આયનોની જોડી છે:
$(A)$ $[Cr(NH_3)_5Cl]Cl_2$ અને $[Cr(NH_3)_4Cl_2]Cl$
$(B)$ $[Co(NH_3)_4Cl_2]^+$ અને $[Pt(NH_3)_2(H_2O)Cl]^+$
$(C)$ $[CoBr_2Cl_2]^{2-}$ અને $[PtBr_2Cl_2]^{2-}$
$(D)$ $[Pt(NH_3)_3(NO_3)]Cl$ અને $[Pt(NH_3)_3Cl]Br$

$[Co(NH_3)_5(NO_2)](NO_3)_2$ દ્વારા નીચેનામાંથી કયા પ્રકારની સમઘટકતા દર્શાવવામાં આવે છે?
$i$. પ્રકાશીય
$ii$. બંધન (Linkage)
$iii$. આયનીકરણ
$iv$. સવર્ગ

નીચેનામાંથી કયું સવર્ગ સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo