$Ni(CO)_4$,$[Ni(CN)_4]^{2-}$ અને $[NiCl_4]^{2-}$ માંથી કયું વિધાન તેમના ચુંબકીય ગુણધર્મો વિશે સાચું છે?

  • A
    $Ni(CO)_4$ અને $[NiCl_4]^{2-}$ પ્રતિચુંબકીય છે અને $[Ni(CN)_4]^{2-}$ અનુચુંબકીય છે.
  • B
    $[NiCl_4]^{2-}$ અને $[Ni(CN)_4]^{2-}$ પ્રતિચુંબકીય છે અને $[Ni(CO)_4]$ અનુચુંબકીય છે.
  • C
    $Ni(CO)_4$ અને $[Ni(CN)_4]^{2-}$ પ્રતિચુંબકીય છે અને $[NiCl_4]^{2-}$ અનુચુંબકીય છે.
  • D
    $Ni(CO)_4$ પ્રતિચુંબકીય છે અને $[NiCl_4]^{2-}$ તથા $[Ni(CN)_4]^{2-}$ અનુચુંબકીય છે.

Explore More

Similar Questions

નીચેના આયનોમાંથી કોનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી વધુ છે?
$(i)$ $[Cr(H_2O)_6]^{3+}$
$(ii)$ $[Fe(H_2O)_6]^{2+}$
$(iii)$ $[Zn(H_2O)_6]^{2+}$

$[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણમાં $Fe^{3+}$ આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો.

નીચેના સંકીર્ણોમાંથી,જે ફેશિયલ $(fac)$ અને મેરિડિયોનલ $(mer)$ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવે છે તે છે

$X$ એ $[Pt(NH_3)(H_2O)BrCl]$ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા છે.
$Y$ એ $[CrCl_2(ox)_2]^{3-}$ દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય રીતે નિષ્ક્રિય સમઘટક(કો)ની સંખ્યા છે.
$Z$ એ $[Co(NH_3)_3(NO_2)_3]$ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા છે.
$X+Y+Z$ નું મૂલ્ય . . . . . . છે.

જ્યારે સંક્રાંતિ ધાતુ આયન રંગહીન હોય ત્યારે નીચેનામાંથી કયું અનુમાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo