અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં $t_{2g}$ કક્ષકો:

  • A
    $0.4 \Delta_0$ જેટલી ઊર્જા ઘટાડે છે.
  • B
    $0.4 \Delta_0$ જેટલી ઊર્જા વધારે છે.
  • C
    $0.6 \Delta_0$ જેટલી ઊર્જા ઘટાડે છે.
  • D
    $0.6 \Delta_0$ જેટલી ઊર્જા વધારે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ (strong field ligand) છે?

અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં $d$ કક્ષકોનું વિભાજન દર્શાવતી આકૃતિ દોરો.

$Co^{2+}$ અને $H_2O$ ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણના $t_{2g}$ કક્ષકોના સમૂહમાં $.......$ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે.

નીચેના સંકીર્ણ સંયોજનો દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઇનો સાચો ક્રમ કયો છે?
$A. [Co(NH_3)_6]^{3+}$
$B. [Co(CN)_6]^{3-}$
$C. [Cu(H_2O)_4]^{2+}$
$D. [Ti(H_2O)_6]^{3+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઇના શોષણ સાથે સંકળાયેલ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo