કયું વિધાન ખોટું છે?

  • A
    $Ni(CO)_4$ $-$ ચતુષ્ફલકીય,અનુચુંબકીય
  • B
    $[Ni(CN)_4]^{2-}$ $-$ ચોરસ સમતલ,પ્રતિચુંબકીય
  • C
    $Ni(CO)_4$ $-$ ચતુષ્ફલકીય,પ્રતિચુંબકીય
  • D
    $[NiCl_4]^{2-}$ $-$ ચતુષ્ફલકીય,અનુચુંબકીય

Explore More

Similar Questions

$[FeF_6]^{3-}$ માં ........ સંકરણ અને ....... ભૂમિતિ છે. ખાલી જગ્યા ભરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો:

ખોટી જોડી પસંદ કરો.

સમજાવો કે શા માટે $[Co(NH_{3})_{6}]^{3+}$ એ આંતરિક કક્ષકીય સંકીર્ણ છે જ્યારે $[Ni(NH_{3})_{6}]^{2+}$ એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે.

નીચેનામાંથી કયું સૌથી વધુ પેરામેગ્નેટિક વર્તન દર્શાવી શકે છે:-
$gly = \text{glycinato}$; $bpy = 2,2'-\text{bipyridine}$

અષ્ટફલકીય ભૂમિતિમાં,$d^2sp^3$ સંકરણમાં $d$-કક્ષકોની કઈ જોડ સંકળાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo