સંકીર્ણ સંયોજન $[Cu^{II}(NH_3)_4][Pt^{II}Cl_4]$ માટે શક્ય સમઘટકોની કુલ સંખ્યા..... છે.

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

$[Mn(CN)_6]^{2-}$ અને $[MnBr_4]^{2-}$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ (બોહર મેગ્નેટોનમાં) અનુક્રમે કેટલી છે?

$d^6$ લો-સ્પિન સંકીર્ણની ચુંબકીય મોમેન્ટ ........ $B.M.$ છે.

બંધારણો $(i)$ અને $(ii)$ માં દર્શાવેલ આઈસોમર્સના પ્રકારો ઓળખો:

પ્રકાશકીય સક્રિય હોય તેવા સંકીર્ણોની સંખ્યા ઓળખો:
$[Co(en)_3]^{3+}$; $[Co(NH_3)_4Cl_2]^{+}$; $[CoCl_2(en)_2]^{+}$; $[Co(NH_3)_3(NO_2)_3]$

કયા સંયોજનની ચુંબકીય ચાકમાત્રા $4.90 \ B.M.$ જેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo