નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય બંને સમઘટકતા દર્શાવે છે?

  • A
    $[Pt(NH_3)_2Cl_2]$
  • B
    $[Pt(NH_3)Cl_5]^-$
  • C
    $[Pt(en)_3]^{4+}$
  • D
    $[Pt(en)_2Cl_2]^{2+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંકીર્ણ સંયોજનોની જોડી એકબીજાના સમઘટકો છે પરંતુ તેમના જલીય દ્રાવણો અલગ-અલગ મોલર વાહકતા દર્શાવે છે?

સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો સમજાવો.

વિધાન : $[Co(NO_2)_3(NH_3)_3]$ પ્રકાશીય સમઘટકતા દર્શાવતું નથી.
કારણ : તે સમતલ સંમિતિ ધરાવે છે.

કેન્દ્રીય ધાતુ આયનમાં $d$ ઇલેક્ટ્રોનની એકી સંખ્યા ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણોને ઓળખો.
$(A) \ [FeO_4]^{2-}$
$(B) \ [Fe(CN)_6]^{3-}$
$(C) \ [Fe(CN)_5 NO]^{2-}$
$(D) \ [CoCl_4]^{2-}$
$(E) \ [Co(H_2O)_3 F_3]$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

$[Mn(CN)_6]^{2-}$ અને $[MnBr_4]^{2-}$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ (બોહર મેગ્નેટોનમાં) અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo