નાઈટ્રોપેન્ટએમ્માઈન ક્રોમીયમ $(III)$ ક્લોરાઈડ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે?

  • A
    પ્રકાશીય સમઘટકતા
  • B
    જોડાણ સમઘટકતા
  • C
    ભૌમિતિક સમઘટકતા
  • D
    બહુલીકરણ સમઘટકતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવશે?

$STATEMENT-1$: $[M(NH_3)_4Cl_2]$ સંકીર્ણના ભૌમિતિક સમઘટકો પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે.
$STATEMENT-2$: $[M(NH_3)_4Cl_2]$ સંકીર્ણના બંને ભૌમિતિક સમઘટકો સમતલ સમમિતિ ધરાવે છે.

નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય એમ બંને સમઘટકતા ધરાવે છે?

Difficult
View Solution

$fac-$ અને $mer-$ સમઘટકો દર્શાવી શકે તેવું સંકીર્ણ કયું છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo