$[Pt(py)(NH_3)(NO_2)Cl BrI]$ સંકીર્ણ માટે સૈદ્ધાંતિક રીતે કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે?

  • A
    $3$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $15$

Explore More

Similar Questions

$[CoCl_2(NH_3)_4]^+ + Cl^- \to [CoCl_3(NH_3)_3] + NH_3$. જો આ પ્રક્રિયામાં નીપજના બે સમઘટકો મળે,તો પ્રારંભિક (પ્રક્રિયક) સંકીર્ણ માટે શું સાચું છે?

અષ્ટફલકીય સંકીર્ણો $[Co(NH_3)_3Cl_3]$ અને $[Ni(en)_2Cl_2]$ માટે શક્ય સ્ટીરિયો આઈસોમર્સની સંખ્યા અનુક્રમે કેટલી છે? (જ્યાં $en = 1,2-$ઈથિલીનડાયએમાઈન):

$[NiCl_4]^{2-}$,$[CoCl_2(NH_3)_4]^{+}$,$[Co(NH_3)_3(NO_2)_3]$ અને $[Co(NH_3)_5Cl]^{2+}$ સંકીર્ણો માટે શક્ય ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

$d^4$ લો-સ્પિન સંકીર્ણમાં,જો સવર્ગ આંક $6$ હોય,તો ચુંબકીય મોમેન્ટ $(\mu)$ $B.M.$ માં કેટલી હશે?

Difficult
View Solution

સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવતી જોડી કઈ છે $:$
[પરમાણુ ક્રમાંક $: $ $Cr= 24, Mn= 25, Fe= 26, Co= 27$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo