નીચે પૈકી કયા ખાતરનો નિયમિત ઉપયોગ કરવાથી જમીનની એસિડિકતા વધે છે?

  • A
    પોટેશિયમ નાઈટ્રેટ
  • B
    યુરિયા
  • C
    સુપરફોસ્ફેટ ઓફ લાઈમ
  • D
    એમોનિયમ સલ્ફેટ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંયોજનોની જોડી જલીય દ્રાવણમાં એકસાથે અસ્તિત્વ ધરાવી શકતી નથી?
$I.$ $NaH_2PO_4$ અને $NaHCO_3$
$II.$ $Na_2CO_3$ અને $NaHCO_3$
$III.$ $NaOH$ અને $NaH_2PO_2$
$IV.$ $NaHCO_3$ અને $NaOH$

Difficult
View Solution

બે એસિડ $HA_1$ અને $HA_2$ ના વિયોજન અચળાંક અનુક્રમે $3.0 \times 10^{-4}$ અને $1.8 \times 10^{-5}$ છે. એસિડની સાપેક્ષ પ્રબળતા કેટલી હશે?

વ્યાખ્યા મુજબ $Lewis$ બેઇઝ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ દર્શાવવામાં આવે છે?

અધાત્વીય ઓક્સાઇડ પાણીમાં ઓગળીને શું બનાવે છે?

$1$ ગ્રામ-તુલ્યાંક પ્રબળ બેઇઝની વધુ પડતા પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo