પૃથ્વીની સપાટીથી $20 \ km$ ની ઊંચાઈ સુધી ઓઝોન સ્તર આવેલું છે. ઓઝોન સ્તર અને ઓઝોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે અલ્ટ્રવાયોલેટ વિકિરણોને રોકે છે,તેથી તે આપણા માટે ફાયદાકારક છે.
  • B
    $O_3$ નું $O_2$ માં રૂપાંતર ઉષ્માશોષક પ્રક્રિયા છે.
  • C
    ઓઝોન ત્રિપરિમાણ્વીય રેખીય અણુ છે.
  • D
    તે ઉપયોગી પ્રકાશ વિકિરણોને રોકે છે,તેથી તે નુકસાનકારક છે.

Explore More

Similar Questions

વિભાગ $-I$ માં આપેલી પ્રવૃત્તિઓને વિભાગ $-II$ માં ઉત્પન્ન થતા પ્રદૂષણ સાથે જોડો.
વિભાગ $-I$ વિભાગ $-II$
$(A)$ સલ્ફરયુક્ત કચરાને બાળવાથી વાતાવરણમાં વાયુઓ મુક્ત થાય છે. $(1)$ જળ પ્રદૂષણ
$(B)$ જંતુનાશક તરીકે કાર્બોનેટનો ઉપયોગ $(2)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ,વનસ્પતિ જીવનને નુકસાન,મકાનોનું ક્ષારણ,શ્વાસની તકલીફ,જળ પ્રદૂષણ.
$(C)$ કપડાં ધોવા માટે સાંશ્લેષિત પ્રક્ષાલકોનો ઉપયોગ $(3)$ ઓઝોન સ્તરને નુકસાન
$(D)$ વાહનો અને કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો વાતાવરણમાં છોડવો. $(4)$ મનુષ્યમાં ચેતાતંત્રને લગતા રોગો.
$(E)$ કમ્પ્યુટરના ભાગો સાફ કરવા માટે ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોનો ઉપયોગ. $(5)$ પારંપરિક ધૂમ-ધુમ્મસ,ઍસિડ વર્ષા,પાણીનું પ્રદૂષણ,શ્વાસની તકલીફો,મકાનોને નુકસાન,ધાતુનું ક્ષારણ.

એસિડ વર્ષાને કારણે થતી બે આડઅસરો જણાવો.

ચાર અલગ-અલગ પાણીના નમૂનાઓ $(A - D)$ માટે માપવામાં આવેલા $BOD$ મૂલ્યો નીચે મુજબ છે:
$A = 3 \, ppm; B = 18 \, ppm; C = 21 \, ppm; D = 4 \, ppm.$
કયા પાણીના નમૂનાઓને કાર્બનિક કચરાથી અત્યંત પ્રદૂષિત કહી શકાય?

ખાલી જગ્યા પૂરો :
$(1)$ શિયાળામાં એન્ટાર્કટિકા ખંડ પર વિશિષ્ટ વાદળ રચાય છે,જેને .............. કહે છે.
$(2)$ પ્રદૂષણના જ્ઞાત સ્રોતને .............. કહે છે.
$(3)$ પ્રદૂષણના અજ્ઞાત સ્રોતને .............. કહે છે.
$(4)$ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ......... અને હવામાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ............ છે.

પ્રકાશ-રાસાયણિક ધૂમ-ધુમ્મસ (photochemical smog) ના નિર્માણ દરમિયાન થતી પ્રક્રિયાઓ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo