નીચેનામાંથી કયું વિધાન રોકેટ બળતણ માટે સાચું નથી?

  • A
    રોકેટ બળતણ વાતાવરણના ઓક્સિજનની હાજરી વગર સળગે છે.
  • B
    સ્પેસિફિક ઇમ્પલ્સ (Specific impulse) એ રોકેટ બળતણ માટેનો માપદંડ છે.
  • C
    પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રાઝિનનું મિશ્રણ પ્રવાહી બળતણ છે.
  • D
    પ્રવાહી $N_2O_4$ અને એક્રેલિક રબર એ પ્રવાહી બળતણ છે.

Explore More

Similar Questions

સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં તથા રૉકેટ બળતણમાં કોનો ઉપયોગ થાય છે?

વિસ્ફોટક એમેટૉલ $(Amatol)$ માં,$TNT$ ને કોની સાથે મિશ્ર કરવામાં આવે છે?

Difficult
View Solution

$H_2O_2 + N_2H_4$ નો ઉપયોગ શેના તરીકે થઈ શકે છે?

રોકેટમાં વપરાતા $H_2O_2$ ની સાંદ્રતા $............. \%$ હોય છે.

અવકાશ રોકેટ શેના દ્વારા પ્રવેગિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo