$X$-કિરણોને સામાન્ય ગ્રેટિંગ દ્વારા વિચલિત કરી શકાતા નથી,તેનું કારણ શું છે?

  • A
    મોટી તરંગલંબાઇ
  • B
    વધારે ઝડપ
  • C
    ટૂંકી તરંગલંબાઇ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે ધાતુના લક્ષ્ય પર $40 \ keV$ ના ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે ઉત્સર્જિત થતા સૌથી વધુ ઊર્જાવાન $X$-કિરણોની તરંગલંબાઇ આશરે ....... $\mathring{A}$ છે. $(h = 6.62 \times 10^{-34} \ J \cdot s; 1 \ eV = 1.6 \times 10^{-19} \ J; c = 3 \times 10^8 \ m/s)$

$X$-રે ટ્યુબ દ્વારા ઉત્સર્જિત $X$-રેની લઘુત્તમ તરંગલંબાઇ $0.4125 \mathring{A}$ છે. તો પ્રવેગક વોલ્ટેજ ...... $kV$ છે.

ક્ષ-કિરણોના વર્ણપટની લાક્ષણિક રેખાની આવૃત્તિના વર્ગમૂળ અને ટાર્ગેટના પરમાણ્વીય ક્રમાંક વચ્ચેનો આલેખ કેવો હશે?

પરમાણુ ક્રમાંક $29$ ધરાવતા તત્વ માટે ${K_\alpha}$ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. તો પરમાણુ ક્રમાંક $15$ ધરાવતા તત્વ માટે ${K_\alpha}$ રેખાની તરંગલંબાઈ કેટલી હશે? (બંને તત્વો માટે મોઝલેનો અચળાંક $b = 1$ લો).

Difficult
View Solution

લાક્ષણિક $K_{\beta}$ $X$-rays ના ઉત્પાદન માટે,ઇલેક્ટ્રોનનું સંક્રમણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo