પરવલય $y^2 = 16x$ માટે $x$-યામ $4$ હોય તે બિંદુએ અવસ્પર્શકની લંબાઈ શોધો.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $8$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

બે વક્રો $y^2 = 4(x + 1)$ અને $x^2 = 4(y + 1)$ વચ્ચેનો ખૂણો .............. $^\circ$ છે.

જો $\theta$ એ બિંદુ $(1,5)$ માંથી પરવલય $y^2=9x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો લઘુકોણ હોય,તો:

એક પરવલયની ધરી $x$-અક્ષ પર છે. જો તેનું શિરોબિંદુ અને નાભિ ઉગમબિંદુથી ધન $x$-અક્ષ પર અનુક્રમે $2$ અને $4$ ના અંતરે હોય,તો નીચેનામાંથી કયું બિંદુ તેના પર નથી?

પરવલયનું સમીકરણ શોધો જે $(6,-2)$ માંથી પસાર થાય છે,જેનું શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને તેની અક્ષ $y$-અક્ષ પર છે.

બિંદુ $(1,4)$ માંથી પરવલય $y^2=4x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo