$0.1 \ \mathring A$ તરંગલંબાઈ ધરાવતા $X$-કિરણો એક ધાતુ પર આપાત થઈને પ્રકીર્ણન પામે છે. પ્રકીર્ણિત વિકિરણની તરંગલંબાઈ $0.111 \ \mathring A$ છે. જો $h = 6.624 \times 10^{-34} \ J \cdot s$ અને $m_0 = 9 \times 10^{-31} \ kg$ હોય,તો પ્રકીર્ણિત ફોટોનની દિશા શોધો:

  • A
    $\cos^{-1}(0.547)$
  • B
    $\cos^{-1}(0.4484)$
  • C
    $\cos^{-1}(0.5)$
  • D
    $\cos^{-1}(0.3)$

Explore More

Similar Questions

$X$-કિરણો નીચેનામાંથી કયા પદાર્થમાં ન્યૂનતમ અંતર કાપશે?

બે ધાતુઓ $A$ અને $B$ ના $K_{\alpha}$ $X$-કિરણોની તરંગલંબાઈ અનુક્રમે $\frac{4}{1875R}$ અને $\frac{1}{675R}$ છે,જ્યાં $R$ એ રિડબર્ગ અચળાંક છે. તેમના પરમાણુ ક્રમાંક મુજબ $A$ અને $B$ ની વચ્ચે આવતા તત્વોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$43$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે ${K_{\alpha}}$ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. તો $29$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે ${K_{\alpha}}$ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

બે તત્વોની $K_\alpha$ રેખાઓની તરંગલંબાઈ અનુક્રમે $250 \, pm$ અને $179 \, pm$ છે. આવર્ત કોષ્ટકમાં આ બે તત્વોની વચ્ચે રહેલા તત્વોની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

શૂન્યાવકાશમાં $10 \ keV$ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ટંગસ્ટન ટાર્ગેટ સાથે અથડાય છે,તો ઉત્સર્જિત વિકિરણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo