$x$-અક્ષ પરના એવા બિંદુઓની સંખ્યા શોધો જે $(2, 3)$ થી $c$ એકમ અંતરે હોય,જ્યાં $c < 3$.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $0$
  • D
    $3$

Explore More

Similar Questions

$(-3, -3)$ અને $(6, 6)$ બિંદુઓને જોડતી રેખાના ત્રિભાગ બિંદુઓના યામ કયા થશે?

બિંદુઓ $A(-6, 8)$ અને $B(8, -6)$ ને જોડતા રેખાખંડ પર ત્રણ બિંદુઓ $P, Q$ અને $R$ એવી રીતે આવેલા છે કે જેથી $AP = PQ = QR = RB$ થાય. તો $R$ ના યામ શોધો.

જો $C$ એ $x$-અક્ષમાં $A(2, 4)$ નું પ્રતિબિંબ હોય અને $B$ એ $y$-અક્ષમાં $C$ નું પ્રતિબિંબ હોય, તો $|AB|$ શું થાય?

$A(b \cos \alpha, b \sin \alpha)$ અને $B(a \cos \beta, a \sin \beta)$ ને જોડતી રેખા, જ્યાં $a \neq b,$ ને બિંદુ $M(x, y)$ સુધી લંબાવવામાં આવે છે જેથી $AM : MB = b : a$ થાય. તો, $x \cos \frac{\alpha+\beta}{2} + y \sin \frac{\alpha+\beta}{2}$ ની કિંમત શું થાય?

$x$-અક્ષ બિંદુઓ $(2, -3)$ અને $(5, 6)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo