જો લંબચોરસ પ્લેટની લંબાઈ $1.5\, cm$ અને પહોળાઈ $1.203\, cm$ હોય, તો તેનું ક્ષેત્રફળ ............ $cm^2$ થાય.

  • A
    $1.8045$
  • B
    $1.804$
  • C
    $1.805$
  • D
    $1.8$

Explore More

Similar Questions

પૃથ્વીની ત્રિજ્યા $6371 \ km$ છે અને સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષાની ત્રિજ્યા $149 \times 10^6 \ km$ છે. ભ્રમણકક્ષાના વ્યાસનો પરિમાણનો ક્રમ (order of magnitude) પૃથ્વીના વ્યાસ કરતા કેટલો વધારે છે?

$4.237 \, g$ દળ ધરાવતી વસ્તુ $1.72 \, cm^3$ કદ રોકે છે. યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં લેતા વસ્તુની ઘનતા ......... $g \, cm^{-3}$ થાય.

આપેલ તમામ સંખ્યાઓ $25.12, 2009, 4.156$ અને $1.217 \times 10^{-4}$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

$23.023$,$0.0003$ અને $2.1 \times 10^3$ સંખ્યાઓ માટે સાર્થક અંકોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$49.53 \ g$ દળ ધરાવતો પદાર્થ $1.5 \ cm^3$ જેટલું કદ રોકે છે. સાર્થક અંકોની યોગ્ય સંખ્યા સાથે પદાર્થની ઘનતા ($g \ cm^{-3}$ માં) કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo