$k$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના બે ટુકડા કરવામાં આવે છે. એકની લંબાઈ બીજાની લંબાઈ કરતાં બમણી છે. મોટા ટુકડાનો બળઅચળાંક કેટલો થાય?

  • A
    $2/3k$
  • B
    $3/2k$
  • C
    $3k$
  • D
    $6k$

Explore More

Similar Questions

$100 \text{ g}$ અને $200 \text{ g}$ દળ ધરાવતા બે બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગ $A$ અને $B$ ના છેડે લટકાવેલા છે. સ્પ્રિંગ $A$ માં સંગ્રહિત ઉર્જા $E$ છે. જો સ્પ્રિંગ $A$ અને $B$ ના સ્પ્રિંગ અચળાંક $k_{A}$ અને $k_{B}$ વચ્ચેનો સંબંધ $4k_{A} = 3k_{B}$ હોય, તો સ્પ્રિંગ $B$ માં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

$100 \,g$ દળનો એક મણકો $L$ કુદરતી લંબાઈ અને $k = \frac{(\sqrt{3}+1) mg}{L}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગના એક છેડે જોડાયેલ છે,જ્યાં $m$ એ મણકાનું દળ છે। સ્પ્રિંગનો બીજો છેડો $R$ ત્રિજ્યા ધરાવતી લીસી ઉભી રીંગ પરના બિંદુ $A$ પર જડિત છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ,મણકાને મુક્ત કર્યા પછી તરત જ બિંદુ $B$ પર લંબ પ્રતિક્રિયા બળ કેટલું હશે ($\,N$ માં)? ($g = 9.8 \,ms^{-2}$ લો)

આકૃતિમાં દર્શાવેલ તંત્ર સંતુલનમાં અને સ્થિર છે. સ્પ્રિંગ અને દોરી દળરહિત છે. હવે, દોરીને કાપવામાં આવે છે. દોરી કાપ્યા પછી તરત જ $2m$ અને $m$ દળનો પ્રવેગ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે $2\,kg$ દળનો પ્રવેગ $2\,ms^{-2}$ હોય,ત્યારે $3\,kg$ દળનો પ્રવેગ શોધો.

Difficult
View Solution

એક સ્પ્રિંગની કુદરતી લંબાઈ $60\, cm$ છે અને તેનો સ્પ્રિંગ અચળાંક $4000\, N/m$ છે. તેના પર $20\, kg$ દળ લટકાવવામાં આવે છે. સ્પ્રિંગમાં ઉદ્ભવતું વિસ્તરણ,.......$cm$ છે ($g = 9.8\, m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo