બિંદુવત ઉદ્ગમથી $r$ અંતરે તરંગનો કંપવિસ્તાર $A$ છે. તો ઉદ્ગમથી $2r$ અંતરે કંપવિસ્તાર કેટલો થશે?

  • A
    $2A$
  • B
    $A$
  • C
    $A/2$
  • D
    $A/4$

Explore More

Similar Questions

જેમ તરંગ પ્રસરણ પામે છે,તેમ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક બિંદુવત ઉદગમ બિન-શોષક માધ્યમમાં બધી દિશાઓમાં સમાન રીતે અવાજ ઉત્સર્જિત કરે છે. બે બિંદુઓ $P$ અને $Q$ ઉદગમથી અનુક્રમે $2 \ m$ અને $3 \ m$ ના અંતરે છે. $P$ અને $Q$ આગળ તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

સ્થિર પાણીમાં ફેંકવામાં આવેલ પથ્થર ત્રિજ્યાવર્તી રીતે બહારની તરફ ગતિ કરતી ગોળાકાર તરંગ ભાત બનાવે છે. જો $r$ એ ભાતના કેન્દ્રથી માપેલું અંતર હોય, તો તરંગનો કંપવિસ્તાર કેવી રીતે બદલાય છે?

$A$ એક સૂર ગાઈ રહ્યો છે અને તે જ સમયે $B$ એક સૂર ગાઈ રહ્યો છે જેની આવૃત્તિ $A$ ના સૂરની આવૃત્તિ કરતા બરાબર આઠમા ભાગની છે. જો બંને અવાજોની ઉર્જા સમાન હોય,તો $B$ ના સૂરનો કંપવિસ્તાર કેટલો હશે?

બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $4:1$ છે. તો તે બે તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo