આપેલ પરિપથમાં $E_1 = E_2 = E_3 = 2 \, V$ અને $R_1 = R_2 = 4 \, \Omega$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે વહેતો પ્રવાહ કેટલો હશે ($, A$ માં)?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $0.5$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર $6\,W$ છે. તો $4\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર કેટલો હશે ($,W$ માં)?

આપેલ વિધુત પરિપથમાં, $PQ$ વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત આશરે ...... વોલ્ટ છે.

Difficult
View Solution

આપેલ પરિપથમાં $5 \ V$ ના સ્ત્રોતમાંથી મળતો વિદ્યુત પ્રવાહ .......... $A$ છે.

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે ($\Omega$ માં)? (દરેક અવરોધ $15 \Omega$ છે):

$4 \, \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધોના નેટવર્ક સાથે જોડવામાં આવી છે. નેટવર્કને મહત્તમ પાવર મળે તે માટે, $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo