આપેલ પરિપથમાં જો એમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર ન થતો હોય,તો $X$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

  • A
    $0.25$
  • B
    $0.4$
  • C
    $0.5$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ વ્હીટસ્ટોન બ્રિજમાં,$P = 2\,\Omega$,$Q = 3\,\Omega$,$R = 6\,\Omega$ અને $S = 8\,\Omega$ છે. સંતુલન મેળવવા માટે,'$S$' ની સમાંતર જોડવો પડતો શંટ અવરોધ ............. $\Omega$ હોવો જોઈએ.

આકૃતિમાં દર્શાવેલ નેટવર્કની દરેક શાખામાં વહેતો પ્રવાહ શોધો.

Difficult
View Solution

આપેલ પરિપથમાં,$15 \Omega$ અને $6 \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જ્યારે કી $K$ બંધ હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી,ત્યારે બ્રિજ સંતુલિત છે. બ્રિજ માટે સંતુલન સ્થિતિ શું છે?

કિર્ચોફનો પ્રથમ નિયમ,એટલે કે જંકશન પર $\Sigma i = 0$,એ કયા સંરક્ષણના નિયમ પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo