એક સુરેખ તારમાંથી $I$ પ્રવાહ પસાર થાય છે. તેમાંથી એક આંટાવાળી રીંગ બનાવતા કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર $B$ છે. જો તેમાંથી ત્રણ આંટાવાળી રીંગ બનાવવામાં આવે,તો કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું થશે?

  • A
    $9B$
  • B
    $\frac{1}{9}B$
  • C
    $3B$
  • D
    $\frac{1}{3}B$

Explore More

Similar Questions

$1 \ T = \dots \text{Gauss}$.

બે અનંત લંબાઈના સમાંતર તારમાં $I_1$ અને $I_2$ મૂલ્યના પ્રવાહો વહે છે અને તેઓ એકબીજાથી $4 \, cm$ ના અંતરે છે. બે તારની વચ્ચે પ્રથમ તારથી $1 \, cm$ ના અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શૂન્યતર ન્યૂનતમ મળે છે. બંને પ્રવાહોનો ગુણોત્તર અને તેમની પરસ્પર દિશા જણાવો.

$L$ લંબાઈના સીધા વાહક તારમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. તેના કેન્દ્રથી $\frac{L}{4}$ અંતરે તેની અક્ષ પર આવેલા બિંદુએ ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ બાયો-સાવર્ટનો નિયમ આપણને માત્ર પ્રવાહ ધારિત વાહકના અત્યંત સૂક્ષ્મ પ્રવાહ ખંડ $(Id\vec{l})$ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે.
વિધાન $II:$ બાયો-સાવર્ટનો નિયમ એ વિદ્યુતભાર $q$ ના કુલંબના વ્યસ્ત વર્ગના નિયમ જેવો જ છે,જેમાં પ્રથમ સદિશ સ્ત્રોત $Id\vec{l}$ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર સાથે સંબંધિત છે,જ્યારે બીજો અદિશ સ્ત્રોત $q$ દ્વારા ઉત્પન્ન થાય છે. ઉપરના વિધાનોના પ્રકાશમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo