આકૃતિમાં દર્શાવેલ બે તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? [${\mu _0} = 4\pi \times {10^{ - 7}} \text{ T}\,m/A$]

  • A
    આકર્ષણ બળ ${10^{ - 4}} \text{ N/m}$
  • B
    અપાકર્ષણ બળ ${10^{ - 4}} \text{ N/m}$
  • C
    અપાકર્ષણ બળ $2\pi \times {10^{ - 5}} \text{ N/m}$
  • D
    આકર્ષણ બળ $2\pi \times {10^{ - 5}} \text{ N/m}$

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં રહેલા પ્રવાહધારિત તત્વ $I\vec{dl}$ પર લાગતા ચુંબકીય બળનું સમીકરણ લખો. ચુંબકીય બળની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતો એક તાર સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = -B_0 \hat{k}$ માં મૂકવામાં આવ્યો છે. તારનો આકાર પરવલયાકાર છે અને તેનું સમીકરણ $y = 2x - x^2$ છે. તાર પર લાગતું બળ કેટલું હશે?

Difficult
View Solution

ત્રણ લાંબા,સીધા સમાંતર વાહક તાર જેમાં વિદ્યુતપ્રવાહ વહે છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. તાર $C$ જેમાં $5.0 \text{ A}$ નો વિદ્યુતપ્રવાહ વહે છે,તેને એવી રીતે મૂકવામાં આવ્યો છે કે તેના પર કોઈ બળ લાગતું નથી. તાર $C$ નું તાર $D$ થી અંતર કેટલું હશે ($cm$ માં)?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટ માટે,$PQR$ સેગમેન્ટ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શોધો:

$10\, A$ અને $2\, A$ ના પ્રવાહો અનુક્રમે બે સમાંતર પાતળા તાર $A$ અને $B$ માંથી વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $A$ અનંત લંબાઈનો છે અને તાર $B$ ની લંબાઈ $2\, m$ છે. તાર $A$ થી $10\, cm$ અંતરે રહેલા વાહક $B$ પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo