$0.01 \, A \cdot m$ ધ્રુવમાન ધરાવતા બે ચુંબકીય ધ્રુવો વચ્ચેનું અંતર $0.1 \, m$ છે. તો બે ધ્રુવોના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?

  • A
    $2 \times 10^{-5} \, T$
  • B
    $4 \times 10^{-6} \, T$
  • C
    $8 \times 10^{-7} \, T$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો.

$m$ એકમની શક્તિ ધરાવતા એકલ બિંદુ ધ્રુવથી $d$ અંતરે હવામાં ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

$L$ લંબાઈના ચુંબકીય સ્ટીલના તારની ચુંબકીય મોમેન્ટ $M$ છે. તેને અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે છે. નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

Difficult
View Solution

$L$ લંબાઈના લોખંડના સળિયાની ચુંબકીય મોમેન્ટ $M$ છે. તેને તેની લંબાઈના મધ્યમાં એવી રીતે વાળવામાં આવે છે કે જેથી બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

લોખંડના સળિયા $(5 \, cm \times 1 \, cm \times 1 \, cm)$ ના દરેક પરમાણુનો ચુંબકીય મોમેન્ટ $1.8 \times 10^{-23} \, A \cdot m^2$ છે. જો લોખંડની ઘનતા $7.78 \times 10^3 \, kg/m^3$,પરમાણુ ભાર $56 \, g/mol$ અને એવોગેડ્રો આંક $6.02 \times 10^{23} \, mol^{-1}$ હોય,તો ચુંબકીય સંતૃપ્તિની સ્થિતિમાં સળિયાની ચુંબકીય મોમેન્ટ $A \cdot m^2$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo