એબસોલ્યુટ આલ્કોહોલ ($100\%$ આલ્કોહોલ) એ રેક્ટિફાઇડ સ્પીરીટનું નીચેનામાંથી કોની ઉપર નિશ્યંદન કરવાથી મળે છે?

  • A
    $Na$
  • B
    $CaCl_2$
  • C
    $Mg$
  • D
    $Mg(OC_2H_5)_2$

Explore More

Similar Questions

આઈસોપ્રોપાઈલ આલ્કોહોલનું આઈસોપ્રોપાઈલ બ્રોમાઈડમાં રૂપાંતર કરવા માટે કયો પ્રક્રિયક શ્રેષ્ઠ છે?
$CH_3-CH(OH)-CH_3 \xrightarrow{?} CH_3-CH(Br)-CH_3$

$C_2H_5OH$ સાથે હેલોજન એસિડ $(HX)$ ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે?

Difficult
View Solution

મિથેનોલ અને ઇથેનોલ પાણીમાં મિશ્રિત થાય છે તેનું કારણ શું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો:
$(CH_3)_3C-CH(OH)-CH_3 \xrightarrow[\Delta]{\text{conc. } H_2SO_4} \text{મુખ્ય નીપજ}$

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં,$X$ અને $Y$ અનુક્રમે શું છે?
$CH_2=C(CH_3)_2$ $\xrightarrow{X} \text{Epoxide}$ $\xrightarrow{Y} (CH_3)_3C-OH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo