જ્યારે વાઇનને હવામાં ખુલ્લી રાખવામાં આવે છે ત્યારે તે ખાટી થઈ જાય છે,તેનું કારણ શું છે?

  • A
    બેક્ટેરિયા
  • B
    $C_2H_5OH$ નું $CH_3COOH$ માં ઓક્સિડેશન
  • C
    વાયરસ
  • D
    ફોર્મિક એસિડનું સર્જન

Explore More

Similar Questions

$CHO-CH(OH)-CH_2OH \xrightarrow{2HIO_4}$ ઉપરની પ્રક્રિયામાં મળતી નીપજો કઈ છે?

Difficult
View Solution

જ્યારે દ્વિતીયક આલ્કોહોલની બાષ્પને $573 \; K$ તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

નીચે દર્શાવેલ પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?
$CH_2=CH-COOCH_3 + CH_3CH_2CH_2OH \xrightarrow{\text{Conc. } HCl} CH_2=CH-COOCH_2CH_2CH_3 + CH_3OH$

નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ ઓટોમોબાઈલ રેડિએટર્સમાં એન્ટિફ્રીઝ એજન્ટ તરીકે થાય છે?

નીચેની પ્રક્રિયા માટે,ફેરફારનું શ્રેષ્ઠ વર્ણન કરતું વિધાન પસંદ કરો.
$RCH_2OH + PCC [ C_5H_5NH^{+} ClCrO_3^- ] \to$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo